OURRAJKOT (our_rajkot)

@our_rajkot

➡ NEWS || FOOD || EVENTS ➡ FOR RAJKOTIANS ➡ STAY UPDATED 24×7 ➡ PROMOTE YOUR EVENTS ➡CONTACT US ourrajkot1@gmail.com #rajkot #ourrajkot

followers count:  156,138
followers rank: 0
likes count:  14,506,717
like rank:  0

Account rate

Mathematical model that shows the popularity of an account relative to others.

Statistics

0
Average likes per post
0
Average comments per post

Photos and videos ratio

23% videos
77% photos
દુબઈ નું યુનિક સાયન્ટીફીક એકટીવીટી ક્લબ,

હવે આપણા રાજકોટમાં !!

First 100 Members
will Get @fligh_tclubrajkot 's
Free Membership !!

For more details,

follow us on Instagram @fligh_tclubrajkot

Watch us on YouTube
flight club india

WhatsApp us on : +919427166024

#rajkot #flightclubindia #rajkotian #scientific #ourrajkot #gujarat

દુબઈ નું યુનિક સાયન્ટીફીક એકટીવીટી ક્લબ, હવે આપણા રાજકોટમાં !! First 100 Members will Get @fligh_tclubrajkot 's Free Membership !! For more details, follow us on Instagram @fligh_tclubrajkot Watch us on YouTube flight club india WhatsApp us on : +919427166024 #rajkot #flightclubindia #rajkotian #Scientific #ourrajkot #Gujarat

આ વખતે તદ્દન નવા ચહેરાઓને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન.
મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાંથી 3-3 મંત્રીને કેબિનેટમાં સ્થાન, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી  1ને સ્થાન.

ગુજરાતનું નવું મંત્રીમંડળ ⬇️

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી 
ભૂપેન્દ્ર પટેલ MLA ,ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા 
રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય 
જીતુ વાઘાણી, MLA,  ભાવનગર પશ્ચિમ 
ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ 
નરેશ પટેલ, MLA, ગણદેવી 
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી 
કનુ દેસાઇ, MLA, પારડી

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) 
હર્ષ સંઘવી, MLA, મજૂરા 
જીતુ ચૌધરી, MLA,  કપરાડા 
જગદીશ પંચાલ, MLA,  નિકોલ 
મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર 
બ્રિજેશ મેરજા, MLA, મોરબી 

રાજ્યકક્ષાનાં મંત્રી 
અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ
મુકેશ પટેલ , MLA , ઓલપાડ
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
 કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ 
વિનુ મોરડિયા, MLA, કતારગામ
દેવાભાઈ મલમ, MLA, કેશોદ 
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ
આર.સી મકવાણા, MLA, મહુવા

#gujarat #cmbhupendrapatel #minister #politics #gujaratgovernment #ourrajkot #ministerofgujarat

આ વખતે તદ્દન નવા ચહેરાઓને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન. મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાંથી 3-3 મંત્રીને કેબિનેટમાં સ્થાન, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી 1ને સ્થાન. ગુજરાતનું નવું મંત્રીમંડળ ⬇️ ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર પટેલ MLA ,ઘાટલોડિયા (મુખ્યમંત્રી) રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ ઋષિકેશ પટેલ,MLA, વિસનગર પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ નરેશ પટેલ, MLA, ગણદેવી પ્રદિપ પરમાર, MLA, અસારવા અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી કનુ દેસાઇ, MLA, પારડી રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) હર્ષ સંઘવી, MLA, મજૂરા જીતુ ચૌધરી, MLA, કપરાડા જગદીશ પંચાલ, MLA, નિકોલ મનીષા વકીલ, MLA, વડોદરા શહેર બ્રિજેશ મેરજા, MLA, મોરબી રાજ્યકક્ષાનાં મંત્રી અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ મુકેશ પટેલ , MLA , ઓલપાડ નિમિષા સુથાર, MLA, મોરવાહડફ કુબેર ડિંડોર, MLA, સંતરામપુર કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ વિનુ મોરડિયા, MLA, કતારગામ દેવાભાઈ મલમ, MLA, કેશોદ ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ આર.સી મકવાણા, MLA, મહુવા #Gujarat #cmbhupendrapatel #minister #politics #GujaratGovernment #ourrajkot #ministerofgujarat

આજે વહેલી સવારે રેસકોર્સ ખાતે PSI માટે દોડની તૈયારી દરમ્યાન હૃદય બેસી જતા  24 વર્ષીય યુવાનનું થયું અવસાન.

પોપટપરામાં રહેતા મૂળ ભાણવડના 24 વર્ષીય ભાવેશ ભરવાડનું અવસાન.
મૃતક ભાવેશ 100 થી વધુ મિત્રો સાથે દરરોજ સવારે દોડની તૈયારી કરતો હતો.

#rajkot #gujarat #ourrajkot #india

આજે વહેલી સવારે રેસકોર્સ ખાતે PSI માટે દોડની તૈયારી દરમ્યાન હૃદય બેસી જતા 24 વર્ષીય યુવાનનું થયું અવસાન. પોપટપરામાં રહેતા મૂળ ભાણવડના 24 વર્ષીય ભાવેશ ભરવાડનું અવસાન. મૃતક ભાવેશ 100 થી વધુ મિત્રો સાથે દરરોજ સવારે દોડની તૈયારી કરતો હતો. #rajkot #Gujarat #ourrajkot #india

 
રાજકોટ: 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ આશ્રય ગ્રીનસીટી નજીક ગઈકાલ રાત્રે કુહાડીના ઘા ઝીકી યુવાનની  હત્યા.સમગ્ર ઘટના સીસીટીવી કેદ.
 કુહાડીના ઘા જીકતા યુવક બચવા માટે દોડ્યો, લથડિયા ખાતો કાર સાથે ધડકાભેર અથડાયો હતો.

યુવકને ગળાના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો અને લોહી વહેતું હતું.સ્થાનિક દ્વારા ફોન કરતાં 108 દોડી આવી હતી અને યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ  તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં યુવક જ્યાં ઢળી પડ્યો હતો. તેની આગળની શેરીમાંથી તે દોડતો દોડતો આવ્યો હતો અને તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા હતા યુવકની હત્યામાં તે ત્રણ અજાણ્યા શખ્સની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. 

જેની હત્યા થઇ તે યુવક ઉત્તરપ્રદેશના બલરામપુરનો હોવાનું પોલીસનો પ્રાથમિક અંદાજ છે તેમજ હત્યારાઓ પણ પરપ્રાંતીય હોવાની શંકા સેવાઇ રહી છે.

#rajkot #crimenews
#rajkotcitypolice
#ourrajkot
#gujarat

રાજકોટ: 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ આશ્રય ગ્રીનસીટી નજીક ગઈકાલ રાત્રે કુહાડીના ઘા ઝીકી યુવાનની હત્યા.સમગ્ર ઘટના સીસીટીવી કેદ. કુહાડીના ઘા જીકતા યુવક બચવા માટે દોડ્યો, લથડિયા ખાતો કાર સાથે ધડકાભેર અથડાયો હતો. યુવકને ગળાના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો અને લોહી વહેતું હતું.સ્થાનિક દ્વારા ફોન કરતાં 108 દોડી આવી હતી અને યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં યુવક જ્યાં ઢળી પડ્યો હતો. તેની આગળની શેરીમાંથી તે દોડતો દોડતો આવ્યો હતો અને તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા હતા યુવકની હત્યામાં તે ત્રણ અજાણ્યા શખ્સની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. જેની હત્યા થઇ તે યુવક ઉત્તરપ્રદેશના બલરામપુરનો હોવાનું પોલીસનો પ્રાથમિક અંદાજ છે તેમજ હત્યારાઓ પણ પરપ્રાંતીય હોવાની શંકા સેવાઇ રહી છે. #rajkot #crimenews #rajkotcitypolice #ourrajkot #Gujarat

જામનગર પંથકમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ પુર બાદ જામનગરમાં કાદવ-કીચડનો ભરાવો થયો હતો જેને પગલે રોગચાળો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના 200 સફાઈકર્મીઓને  સિટી બસ મારફત જામનગર મોકલવામાં આવ્યા છે. 

#rajkot #jamnagar #gujaratfloods #rain #saurashtra #ourrajkot #rajkotmunicipalcorporation

જામનગર પંથકમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ પુર બાદ જામનગરમાં કાદવ-કીચડનો ભરાવો થયો હતો જેને પગલે રોગચાળો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના 200 સફાઈકર્મીઓને સિટી બસ મારફત જામનગર મોકલવામાં આવ્યા છે.  #rajkot #jamnagar #gujaratfloods #rain #saurashtra #ourrajkot #rajkotmunicipalcorporation

કથાકાર પ.પૂ શ્રી મોરારીબાપુ એ દાર્જીલીંગ ખાતે યોજાયેલ રામકથાના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ અતિવૃષ્ટિની સહાય અંતર્ગત કુલ રૂપિયા ૨૫ લાખનું અનુદાન તુલસીપત્રના રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાયની કરી જાહેરાત.

#moraribapu #gujarat #gujaratfloods #rajkot #saurashtra #jamnagar #ourrajkot #junagadh

કથાકાર પ.પૂ શ્રી મોરારીબાપુ એ દાર્જીલીંગ ખાતે યોજાયેલ રામકથાના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ અતિવૃષ્ટિની સહાય અંતર્ગત કુલ રૂપિયા ૨૫ લાખનું અનુદાન તુલસીપત્રના રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાયની કરી જાહેરાત. #moraribapu #Gujarat #gujaratfloods #rajkot #saurashtra #jamnagar #ourrajkot #junagadh

 
ગુજરાત સરકારનાં નવા કેબિનેટ મંત્રી મંડળનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે 16 સપ્ટેમ્બર 
2021નાં રોજ બપોરે 1.30 કલાકે રાજભવન , ગાંધીનગર ખાતે યોજાશે.

The swearing-in ceremony of the new cabinet of CM Bhupendra Patel will take place on September 16 at 1.30 pm at Raj Bhavan, Gandhinagar.

#gujarat #minister #bhupendrapatel #gujaratgovernment #politics #ourrajkot

ગુજરાત સરકારનાં નવા કેબિનેટ મંત્રી મંડળનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે 16 સપ્ટેમ્બર 2021નાં રોજ બપોરે 1.30 કલાકે રાજભવન , ગાંધીનગર ખાતે યોજાશે. The swearing-in ceremony of the new cabinet of CM Bhupendra Patel will take place on September 16 at 1.30 pm at Raj Bhavan, Gandhinagar. #Gujarat #minister #bhupendrapatel #GujaratGovernment #politics #ourrajkot

શું તમે પણ ટી પોસ્ટ કેફે સાથે જોડાવા માંગો છો???

સિલેકટેડ શહેરમાં ટી પોસ્ટ કેફે દ્વારા ફ્રેન્ચાઈજી ખોલવાની તક આપવામાં આવી રહી છે.

વધુ માહિતી માટે ફોન કરો 99799 66229 

@teapostofficial 

#gondal #dwarka #botad #morbi #porbandar #rajkot #surendranagar#una #palitana #mahuva #diu
#teapost #rajkot #gujarat  #tealovers #chai #tea #cafe  #food #foodlovers #foodies

શું તમે પણ ટી પોસ્ટ કેફે સાથે જોડાવા માંગો છો??? સિલેકટેડ શહેરમાં ટી પોસ્ટ કેફે દ્વારા ફ્રેન્ચાઈજી ખોલવાની તક આપવામાં આવી રહી છે. વધુ માહિતી માટે ફોન કરો 99799 66229 @teapostofficial #gondal #dwarka #botad #morbi #porbandar #rajkot #surendranagar #una #palitana #mahuva #diu #teapost #rajkot #Gujarat #tealovers #chai #tea #cafe #food #foodlovers #foodies

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલ વિરડા વાજડી વિસ્તારની મુલાકાત લીધી હતી ,તથા સ્થળ પર જાણકારી લઈ જનજીવન સામાન્ય બને તેની સંબંધિત સૂચના તંત્રને આપી હતી. #rajkot #cmbhupendrapatel #GujaratGovernment #cmofgujarat #rain #ourrajkot #Gujarat

 
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધી લંબાવાઈ.
8 મહાનગરો સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર,અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં 15 સપ્ટેમ્બર થી  25 સપ્ટેમ્બર સુધી રાત્રિ ના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ.
ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું.

#nightcerfuew #gujarat #gujaratgovernment #rajkot #ahmedabad #surat #vadodara #bhavnagar #junagadh #jamnagar #gandhinagar #ourrajkot #gujarat

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધી લંબાવાઈ. 8 મહાનગરો સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર,અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં 15 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ ના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ. ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. #nightcerfuew #Gujarat #GujaratGovernment #rajkot #ahmedabad #surat #vadodara #bhavnagar #junagadh #jamnagar #gandhinagar #ourrajkot #Gujarat

Subscribe to our notifications

Join the community of users with the latest news from all social networks!